ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? રહ્યું માં દ્વારા આવી રહ્યું માં દ્વારા આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્વજન પિતા પુત્રી પુત્ર સ્વજન પિતા પુત્રી પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત શુદ્ધ વચેટ અશુદ્ધ અંત શુદ્ધ વચેટ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP