ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 4 7 5 2 4 7 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? ક્રિયાતિપત્યર્થ સંકેતાર્થ અકર્મક નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ સંકેતાર્થ અકર્મક નિર્દેશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? ધ્વનિ સૂરજ અવાજ દેવ ધ્વનિ સૂરજ અવાજ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોંઘાટ પર્ણમર્મર સરસરાહટ કોલાહલ ઘોંઘાટ પર્ણમર્મર સરસરાહટ કોલાહલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક અતિશયોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP