ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? બતક કાબર મોર પોપટ બતક કાબર મોર પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ફૂલના જાણે શોભે ગાલીચા પથ્થર થર થર ધ્રુજે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો છકડો એટલે છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? અનુભુતિ સન્યાસિની ઊંઘણશિ ચિચિયારી અનુભુતિ સન્યાસિની ઊંઘણશિ ચિચિયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે. ઢસ અસ કસ મસ ઢસ અસ કસ મસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શાકભાજી કરિયાણું ઉકરડો સામાન શાકભાજી કરિયાણું ઉકરડો સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP