ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. આવી દસ ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? દુનિયા અધિભૌતિક જગત ભૌતિક દુનિયા અધિભૌતિક જગત ભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? સંપ્રદાન અપાદાન કરણ અધિકરણ સંપ્રદાન અપાદાન કરણ અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP