ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

ગોસાભાઈ પટેલ
છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી
ચંદ્રશેખર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ?

મારુ ગુર્જર
અપભ્રંશ
ગુર્જર અપભ્રંશ
પશ્ચિમ રાજસ્થાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?

સરદાર પટેલ
નરેન્દ્ર મોદી
મોરારજી દેસાઈ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP