કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ? પ્રસન્નાકુમાર મોહંતી ડૉ. એમ.ડી.પાત્રા ટી. રવિશંકર રઘુરામ રાજન પ્રસન્નાકુમાર મોહંતી ડૉ. એમ.ડી.પાત્રા ટી. રવિશંકર રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ? ICICI BOB AXIS HDFC ICICI BOB AXIS HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? જયપુર ભોપાલ ગુરૂગ્રામ લખનૌ જયપુર ભોપાલ ગુરૂગ્રામ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને સ્વચ્છ ઊર્જા પ્રતિબદ્ધતા માટે 1.2 બિલિયન યુરોની સહાયતા ની ઘોષણા કરી છે ? જર્મની જાપાન ફ્રાંસ UK જર્મની જાપાન ફ્રાંસ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICICI બેંક દ્વારા નિકાસકારો અને આયાતકારો માટે કયું ઓનલાઈન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું ? ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ EXIM PAY ટ્રેડ ઈમર્જ ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ EXIM PAY ટ્રેડ ઈમર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP