ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) એશિયાનું પ્રથમ શેરબજાર ____ છે. ટોક્યો શેરબજાર શાંઘાઈ શેરબજાર મુંબઈ શેરબજાર નેશનલ શેરબજાર ટોક્યો શેરબજાર શાંઘાઈ શેરબજાર મુંબઈ શેરબજાર નેશનલ શેરબજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાઓ ___ થી શરૂ કરવામાં આવી. 1952 1951 1953 1955 1952 1951 1953 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? પાંચમી સાતમી છઠ્ઠી ચોથી પાંચમી સાતમી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? સિલીગુરી સિમલા મથુરા ન્યુ દિલ્હી સિલીગુરી સિમલા મથુરા ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1923 1920 1921 1927 1923 1920 1921 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP