કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશના સેના પ્રમુખને ભારતીય સેનાના જનરલના માનદ્ પદથી સન્માનિત કરવામાં આવ્યા ?

શ્રીલંકા
ભુટાન
બાંગ્લાદેશ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ?

ઈન્ફોસિસ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.
અદાણી
વિપ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ?

MSME મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP