કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યો ? NSDL આપેલ તમામ NIXI PayU NSDL આપેલ તમામ NIXI PayU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ? વિશ્વ આર્થિક મંચ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ટ્રેસ(TRACE) વિશ્વ આર્થિક મંચ ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ ટ્રેસ(TRACE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ? કોલકતા ગુરૂગ્રામ મુંબઈ વેળાવદર કોલકતા ગુરૂગ્રામ મુંબઈ વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે માતૃભૂમિ યોજના શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કરાર કર્યો તે ગઠબંધનનું નામ શું છે ? AUKUS APKUS USUKA UKAUS AUKUS APKUS USUKA UKAUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અનોખી ચિત્રકલા શૈલી હસે કલા ભારતના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP