ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાહજહાંનામા : ઈનાયત ખાન
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી
શ્યામજીકૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP