કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ રીટેલ ડાયરેક્ટ સ્કિમ અને ઈન્ટગ્રેટેડ ઓમ્બ્યુડ્સમેન્ટ સ્કિમ શરૂ કરી છે ? SEBI NABARD RBI CBDT SEBI NABARD RBI CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'વોટર હિરોઝ-શેયર યોર સ્ટોરીઝ’ પ્રતિયોગિતા શરૂ કરવાની ઘોષણા કરી છે ? પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જળશકિત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જળશકિત મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ‘વેલ્થ ટેક્સ'નો પ્રસ્તાવ મૂક્યો છે ? અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ? માનેસર, હરિયાણા કેવડિયા, ગુજરાત ઝાંસી, ઉત્તર પ્રદેશ મુંગેર, બિહાર માનેસર, હરિયાણા કેવડિયા, ગુજરાત ઝાંસી, ઉત્તર પ્રદેશ મુંગેર, બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP