ભારતનો ઈતિહાસ (History of India)
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?

કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
ખિલાફત આંદોલન
ખેડા સત્યાગ્રહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ
ગુજરાત યુદ્ધ
પાણીપતનું યુદ્ધ
પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

બી.એસ.મીન્હાસ
દાદાભાઈ નવરોજી
પી.ડી. ઓઝા
એમ.એલ. દાંતવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

રોજ
ચાંદ્રમાસ
જરથોસ્તી માસ
શબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP