ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી નિતીસારા મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર અષ્ટાધ્યાયી નિતીસારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? આપેલ તમામ વિશ્વકવિ ગુરુદેવ કવિગુરુ આપેલ તમામ વિશ્વકવિ ગુરુદેવ કવિગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP