કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ?

MSME મંત્રાલય
ગૃહ મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
‘શટલર્સ ફિલક : મેકિંગ મેચ કાઉન્ટ” કોની આત્મકથા છે ? -

સાનિયા મિર્ઝા
સૌરવ ગાંગુલી
પુલેલા ગોપીચંદ
રવિશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP