કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો ?

અદાણી કન્સ્ટ્રકશન
IRCON
L&T
BRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ડૉ.જિતેન્દ્ર સિંહે 30 STI હબની ઘોષણા કરી તેનું નામ શું છે ?

ટેક Net@75
ટેક Deep@75
ટેક Neev@75
ટેક્નોલોજી ટ્રિક@75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ?

દિલ્હી
ઉત્તરાખંડ
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
બાબા સાહેબ પુરંદરેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?

ઈતિહાસકાર
સામાજિક કાર્યકર્તા
વિજ્ઞાન અને ટેક્નોલોજી
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP