મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.