કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારની કઈ સંસ્થાએ 'લીલાવતી પુરસ્કારો' શરૂ કર્યા ? AICTE NCERT નીતિ આયોગ ICAR AICTE NCERT નીતિ આયોગ ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં "સુશાસન દિવસ" તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? ફિલીપાઇન્સ દક્ષિણ કોરિયા મલેશિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઇન્સ દક્ષિણ કોરિયા મલેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ? ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ લોક જનશક્તિ પાર્ટી બીજુ જનતા દલ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ લોક જનશક્તિ પાર્ટી બીજુ જનતા દલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP