મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ?