મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો.

વસો
પીજ
ધર્મજ
વડતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ?

પ્રાણલાલ દેવકરણ નાનજીએ
સુમતિ મોરારજીએ
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે
મોરારજી ગોકુળદાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
ગોપાળકૃષ્ણ ગોખલે
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP