મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હ્રદયકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ હ્રદયકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહ કુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ સુમતિ મોરારજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP