મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ચંપારણ પીલીભીત મદુરાઈ આસનસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી સુરેશ જોષી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન હિન્દ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય મારું જીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય એજ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP