મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ?

અંબભાઈ પુરાણી
ગણેશ વાસુદેવ માવળંકર
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
ગાંધીજી
રાજીવ ગાંધી
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદીની લડત સમયે કાયદાનો સવિનયભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' લઈ લોકોને જાહેરમાં વેચવા નિકળ્યા. એ સમયે એમની સાથે કોણ જોડાયું ?

વિનાયક સાવરકર
સરોજિની નાયડુ
ગોપાળકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

મતાધિકાર
ગિરમીટિયાનો પ્રશ્ન
રંગભેદ નીતિ
જમીન ભાગીદારીનો પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP