મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.

આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશેના મારા વિચારો
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
સ્વસ્થ આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો.

મધુ રાય
હરિજન સેવા
ઈન્ડિયન ઓપીનિયન
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?

વિનોબા ભાવે
લોકમાન્ય ટિળક
રમણભાઈ નિલકંઠ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

ગાંધી નિવાસ
મોહન મંદિર
મહાત્મા મંદિર
કિર્તી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP