મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ?

શાલીભદ્ર ખરે
દીનબંધુ ઉપાધ્યાય
નારાયણ મોરેશ્વર
રવિપ્રસાદ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ?

ગોખલે
જીવણલાલ બારિસ્ટર
શેઠ શ્રી સારાભાઈ
મોતીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

કૃષ્ણશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી
માવજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ?

ઉત્તર પ્રદેશ
બિહાર
ઓરિસ્સા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP