મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.