મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ?

ભક્ત પ્રહલાદ
અન ટુ ધીસ લાસ્ટ
હરિશ્ચંદ્ર - તારામતી
યુદ્ધ અને શાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

અનાસકિત યોગ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
હિંદ સ્વરાજ
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

સત્યાગ્રહ આશ્રમ
ગુજરાત સભા
ગુજરાત વિદ્યાપીઠ
સાબરમતી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ?

જીવણલાલ બારિસ્ટર
મોતીલાલ ગાંધી
શેઠ શ્રી સારાભાઈ
ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ?

કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
સન્યાસ આશ્રમ
શિવાનંદ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP