મહત્વના દિવસો (Important Days)
અખિલ ભારત સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

14 મી નવેમ્બર
5 મી સપ્ટેમ્બર
25 મી ડિસેમ્બર
5 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ?

મોરારજી દેસાઈ
કે કામરાજ
લાલ બહાદુર શાસ્ત્રી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ?

27મી સપ્ટેમ્બર
28મી સપ્ટેમ્બર
16મી સપ્ટેમ્બર
12મી ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP