મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

1, ઓકટોબર
12, ડિસેમ્બર
31, માર્ચ
11, જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

7, એપ્રિલ
24, માર્ચ
1, ઓકટોબર
11, જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ?

સાઈરસ મિસ્ત્રી
ડૉ.અબ્દુલ કલામ
માઈકલ ટેમર
ડૉ.માર્ગારેટ ચાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
7 મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

વર્લ્ડ એનેસ્થેસ્યા ડે
વર્લ્ડ હેલ્થ ડે
વર્લ્ડ મેટેરોલોજિકલ ડે
વર્લ્ડ ટેલ્કોમ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમિઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

8 માર્ચ
18 જૂન
8 મે
18 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP