મહત્વના દિવસો (Important Days)
"જળ એજ જીવન છે" માનવ જીવનના અસ્તિત્વમાં પાણીનું મહત્વ અને તેના સંચય તથા યોગ્ય/મર્યાદીત વપરાશ માટે પ્રતિવર્ષ 'વિશ્વ જળ દિન' ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે –
મહત્વના દિવસો (Important Days)
ગરીબીએ આપણા સમાજ માટે અભિપ્રાય છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?