મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વિશ્વ બાલ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ
વિશ્વ યોગ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત
મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ?

સી. રાજગોપાલાચારી
ડો.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
બાબુ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
નીચેના જોડકા પૈકી અયોગ્ય જોડ પસંદ કરો.

2016 - કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ
2018 - વિકાસ માટે ટકાઉ પ્રવાસનનું આંતર રાષ્ટ્રીય વર્ષ
2015 - પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેકનોલોજીનું અંતરરાષ્ટ્રીય વર્ષ
2014 - કુટુંબ ખેતીનું આંતરરાષ્ટ્રીય વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરિટેજ ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?

17 મી માર્ચ
15 મી મે
18 મી ઓકટોબર
18 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે ?

અંધત્વ નિવારણ કાર્યક્રમ
સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ)
રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના
મધ્યાહન ભોજન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP