કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘હિન્દ મહાસાગર નૌસેના સિમ્પોસિયમનું' આયોજન ક્યાં થયું હતું ? ભારત ઓસ્ટ્રેલિયા UAE ફ્રાંસ ભારત ઓસ્ટ્રેલિયા UAE ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7C GSAT-7A GSAT-7AB GSAT-7B GSAT-7C GSAT-7A GSAT-7AB GSAT-7B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? ચોથું ત્રીજું છઠ્ઠું પાંચમું ચોથું ત્રીજું છઠ્ઠું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ બંને ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ બંને ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP