ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? ઉત્તરસંડા રાસ કરાડી પેટલી ઉત્તરસંડા રાસ કરાડી પેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 150 132 170 200 150 132 170 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસીઓના ધર્મપુસ્તક ઝંદ અવેસ્તા કયા વેદને મળતું આવે છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 ઑક્ટોબર, 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP