વ્યક્તિ વિશેષ (Special Person)
ડો. એસ. આર. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા ?

રાય સાહેબ
રવિ સાહેબ
રાવ સાહેબ
રંગનાથન સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ?

દિવાકર પન્નાલાલ ડણાક
મોહનલાલ પાર્વતીશંકર શુકલ
ચુનીલાલ આશારામ ભગત
આશારામ દેવચંદ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલનું તાજેતરમાં અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો.

જૂનાગઢ
અમરેલી
મોરબી
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતના કયા રાજવીના નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે ?

જામ રાયસિંહજી
જામ રણજીતસિંહજી
જામ દિગ્વિજયસિંહજી
જામ રવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP