વ્યક્તિ વિશેષ (Special Person) પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મતારીખ જણાવો. 13, સપ્ટેમ્બર 15, નવેમ્બર 24, એપ્રિલ 25, જૂન 13, સપ્ટેમ્બર 15, નવેમ્બર 24, એપ્રિલ 25, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ___ માં થયો હતો. દિલ્હી કલકત્તા નડિયાદ મુંબઈ દિલ્હી કલકત્તા નડિયાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જયોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ? બ્રહ્મો સમાજ આર્ય સમાજ આપેલ પૈકી એક પણ નહીં સત્યશોધક સમાજ બ્રહ્મો સમાજ આર્ય સમાજ આપેલ પૈકી એક પણ નહીં સત્યશોધક સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ‘આર્યુવેદના પિતા' કોને કહેવામાં આવે છે ? ચરક સુશ્રુત ભાસ્કર કૌટિલ્ય ચરક સુશ્રુત ભાસ્કર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? રમણ મહર્ષિ શંભુ મહારાજ માધવાચાર્ય રામાનંદ સ્વામી રમણ મહર્ષિ શંભુ મહારાજ માધવાચાર્ય રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સેટેલાઈટ દ્વારા નવી ટેકનોલોજી અને ભારતમાં સંદેશાવ્યવહારને આધુનિકતા આપનાર સામ પિત્રોડાનું મૂળ નામ શું હતું ? પિત્રોડકર સત્યવાન સત્યનારાયણ શ્યામચંદ પિત્રોડકર સત્યવાન સત્યનારાયણ શ્યામચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP