વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા–મૂંગાની શાળા અંધશાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરાપ્લેજીયા હોસ્પિટલ બહેરા–મૂંગાની શાળા અંધશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બોર્ડન ડો. એસ. આર. રંગનાથન મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃતિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા ? માનીભાઈ અમીન મગનભાઈ પટેલ મોહનલાલ પંડ્યા છોટુભાઈ પુરાણી માનીભાઈ અમીન મગનભાઈ પટેલ મોહનલાલ પંડ્યા છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ? આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત ચુનીલાલ આશારામ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ દિવાકર પન્નાલાલ ડણાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ___ માં થયો હતો. દિલ્હી નડિયાદ મુંબઈ કલકત્તા દિલ્હી નડિયાદ મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP