વ્યક્તિ વિશેષ (Special Person)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

માતા યશોદા
પાનબાઈ
નાગબાઈ
સતી સાવિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતના કથા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

નવલરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણિભાઈ નભુભાઈ ત્રિવેદી
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

વલભી વિદ્યાપીઠ
ગ્રામ દક્ષિણામૂર્તિ
ગુજરાત વિદ્યાપીઠ
શાંતિનિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP