વ્યક્તિ વિશેષ (Special Person) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ? બી.આર. આંબેડકર કાશીરામ જ્યોતિબા ફૂલે મૂળદાસ વૈશ્ય બી.આર. આંબેડકર કાશીરામ જ્યોતિબા ફૂલે મૂળદાસ વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? શાહજહાંએ જહાંગીરે ઔરંગઝેબે અહમદશાહે શાહજહાંએ જહાંગીરે ઔરંગઝેબે અહમદશાહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ‘આર્યુવેદના પિતા' કોને કહેવામાં આવે છે ? ભાસ્કર ચરક સુશ્રુત કૌટિલ્ય ભાસ્કર ચરક સુશ્રુત કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ નવસારી વલસાડ સુરત મુંબઈ નવસારી વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. જીવરાજ નારાયણ મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? જુગતરામ દવે અમૃતલાલ ઠકકર બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ જુગતરામ દવે અમૃતલાલ ઠકકર બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP