કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ઓલમ્પિક સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1945 વર્ષ 1885 વર્ષ 1894 વર્ષ 1994 વર્ષ 1945 વર્ષ 1885 વર્ષ 1894 વર્ષ 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? ત્રિપુરા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ બિહાર ત્રિપુરા ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ડસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? દિવસપુર લખનઉ રાયપુર અમદાવાદ દિવસપુર લખનઉ રાયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? ચીન જાપાન ઈરાન ઈઝરાયેલ ચીન જાપાન ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP