Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 4 : 9 8 : 27 4 : 6 3 : 2 4 : 9 8 : 27 4 : 6 3 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'promote harmony and the spirit of common brotherhood a mongst the people of India transcending all religion.' - Meaning of transcending : to rise above to be with to remove drown to rise above to be with to remove drown ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,203 6,491 6,193 6,378 6,203 6,491 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 24.26 મી.² 28.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 24.26 મી.² 28.26 મી.² 15.24 મી.² 38.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,614 4,827 4,737 4,913 4,614 4,827 4,737 4,913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 26 24 23 22 26 24 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP