GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 41, 47, 53 17, 21, 29 31, 37, 49 13, 15, 23 41, 47, 53 17, 21, 29 31, 37, 49 13, 15, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? 10 આપેલ પૈકી એક પણ નહીં 8 12 10 આપેલ પૈકી એક પણ નહીં 8 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ સૂ + ઊક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ+ ઉક્તિ સૂ + ઊક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા બોચાસણ ગોંડલ સાળંગપુર ગઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ફેબ્રુઆરી - 2016માં નિમણૂંક પામેલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ)નું નામ જણાવો. ભાસ્કર ભટ્ટાચાર્ય કે.એસ. રાધાક્રિશ્નન આર. સુભાષ રેડ્ડી પી.એસ. આયંગર ભાસ્કર ભટ્ટાચાર્ય કે.એસ. રાધાક્રિશ્નન આર. સુભાષ રેડ્ડી પી.એસ. આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP