સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો.

400
240
300
320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?
-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે.

વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840
આપેલ પૈકી એક પણ નહીં
વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160
વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ?

જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય.
જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય.
જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય.
જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ?

આઈ.સી.આઈ.સી‌.આઈ‌. બેંક
દેના બેન્ક
વિજયા બેન્ક
બેંક ઓફ બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP