વ્યક્તિ વિશેષ (Special Person)
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

સરદાર પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

જ્ઞાનેશ્વર
તુકારામ
એકનાથજી
સ્વામી સમર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

ઠકકરબાપા
આઈ. પી. દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ
પરિક્ષિતલાલ મજમુદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

ધનકોરબા માધવદાસ
ધનસુખલાલ રેવાશંકર
લાલશંકર ઉમિયાશંકર
આનંદશંકર જટાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

શ્યામજી કૃષ્ણવર્મા
વાર કિનારીવાલા
ચંદ્રશેખર આઝાદ
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP