સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
દૂતાંગદછાયાનાટક
જંબુસામિચરિય
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજયસભાના ચુંટાયેલા નેતા
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજયસભાના સિનીયર સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

માત્ર ૧,૩,૪
માત્ર ૧,૨,૩
૧,૨,૩,૪
માત્ર ૧,૨,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

વડોદરા
અમરેલી
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

પરિવર્તન ચક્ર
રેંટીયા ચક્ર
અશોક ચક્ર
સુદર્શન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

વડોદરા-સયાજીરાવ
લીંબડી-જશવંતસિંહ
ગોંડલ-ગોવિંદરાય
પોરબંદર-નટવરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP