કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પાતાલપાની રેલવે સ્ટેશનનું નામ બદલીને કોના નામ પરથી રાખવામાં આવ્યું ? આમલિક કુરબા રાણી કમલાપતિ બિરસા મુંડા ટંટ્યા ભીલ આમલિક કુરબા રાણી કમલાપતિ બિરસા મુંડા ટંટ્યા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 1 નવેમ્બર 31 ઓક્ટોબર 2 નવેમ્બર 3 નવેમ્બર 1 નવેમ્બર 31 ઓક્ટોબર 2 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ કવિ સનંત તાતી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ મેઘાલય હરિયાણા ઓડિશા આસામ મેઘાલય હરિયાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે ? અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP