જાહેર વહીવટ (Public Administration)
આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

શ્રી જ્યોર્જ આર. ટેરી
શ્રી એફ. ડબલ્યુ. ટેલર
શ્રી હેનરી ફેયોલ
શ્રી લ્યુથર ગ્યુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

શિસ્તવિષયક કામગીરી
વિધાનસભા પ્રશ્નોત્તરી
હિસાબી અન્વેષણ
અંદાજપત્રીય અંકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ?

સંચાલનના કાર્યો.
સંગઠન (Organisation) નો સિદ્ધાંત
સંચાલનનો સિદ્ધાંત
મેનેજમેન્ટનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP