જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
દલિપ રાજા
કાલિદાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
એસ. બંગરપ્પા
પં. જવાહરલાલ નહેરૂ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રો. વુડ્રો વિલ્સન
હૈમિલ્ટન
લ્યુથર ગ્યુલિક
હેનરી ફેયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP