જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેકટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? કાયદા વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કાયદા વિભાગ મહેસુલ વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? આપેલ તમામ ભ્રષ્ટાચારમાં ઘટાડો માહિતીની ત્વરિત આપ-લે ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ આપેલ તમામ ભ્રષ્ટાચારમાં ઘટાડો માહિતીની ત્વરિત આપ-લે ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 5 દિવસ 48 કલાક 10 દિવસ 30 દિવસ 5 દિવસ 48 કલાક 10 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ સમકક્ષ પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે સમકક્ષ પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્વાગત ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ આપેલ પૈકી એક પણ નહીં સ્વાગત ઈ-ગ્રામ નિર્મલ ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP