જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ? શિસ્તવિષયક કામગીરી વિધાનસભા પ્રશ્નોત્તરી અંદાજપત્રીય અંકુશ હિસાબી અન્વેષણ શિસ્તવિષયક કામગીરી વિધાનસભા પ્રશ્નોત્તરી અંદાજપત્રીય અંકુશ હિસાબી અન્વેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ? વિકેન્દ્રીયકરણ બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) લોકશાહીકરણ વિકેન્દ્રીયકરણ બિન અમલદારીકરણ કદ ઘટાડો (Down Sizing) લોકશાહીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? ફેડરિક ટેલરે પીટર ડકરે પ્રો.ઉર્વીકે આર્ગરિશે ફેડરિક ટેલરે પીટર ડકરે પ્રો.ઉર્વીકે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને સંસ્થાના માળખાને મજૂરીની નીતિને ધંધાના પ્રકારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? ક્રિસ્ટોફર હુડ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ક્રિસ્ટોફર હુડ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP