સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો.
સામાન્ય જ્ઞાન (GK)
હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ હતી.
સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?