ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? કેન્દ્ર / સંઘ યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી કેન્દ્ર / સંઘ યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી બાબુ જગજીવનરામ ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા લાલ કૃષ્ણ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ? અધિકાર પૃચ્છા પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ અધિકાર પૃચ્છા પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અંદાજપત્ર સરભર રહે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અંદાજપત્ર સરભર રહે છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP